શિક્ષક શ્રી અનિરૂધ્ધકુમાર પંકજભાઈ પટેલ ની શાળા માંથી વિદાય કાર્યક્રમ..
અનિરૂધ્ધકુમાર પંકજભાઈ પટેલ
શાળામાં દાખલ તારીખ - 27/03/2017
છૂટા થયા તારીખ - 16/12/2024
નવી શાળા - ઇસરવાડા પ્રા.શાળા , તા - તારાપુર, જી - આણંદ
શ્રી કેરિયા નં. 1 પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અનિરૂધ્ધકુમાર પંકજભાઈ પટેલ 7.5 વર્ષ જેટલા સમય સુધી આ શાળામાં ઉત્તમ સેવા આપી ને હવે તેમના વતનના જિલ્લા આણંદ ખાતે જિલ્લાફેર બદલી થતાં શાળા માંથી ઉત્તમ ભવિષ્ય ની શુભ કામનાઓ સાથે વિદાય આપવામાં આવી... આ તબક્કે શાળા ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખમાં આસુ આવી ગયા... આ શાળા ને અને પાટી કે. વ શાળા ને શિક્ષણ અને ટેકનિકલ માં ક્યારેય ન પૂરી કરી શકાય તેવી ખોટ પડશે.....
Comments
Post a Comment