બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-2025

       બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-2025



 શાળાએ ભાગ લીધેલ વિભાગ અને કૃતિની માહીતી

વિભાગ-1.   આહાર,તંદુરસ્તી અને સ્વાસ્થ્ય (Food, Health & Hygiene)

કૃતિનું નામ- "વોટર પ્યોરી ફાયર"

બાળ વૈજ્ઞાનિકનાં નામ-

         ૧.ઝાંપડા સાગર વાલાભાઈ -ધોરણ-૮

        ૨.ઝાંપડા ધવલ લાલજીભાઈ -ધોરણ- ૭

સ્થળ – શ્રી પાટી કે.વ. પ્રા.શાળા

 તા‌‌-    ૧૨ સપ્ટેમ્બર,૨૦૨૪


Comments