રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

 આજરોજ અમારી શ્રી કેરિયા નં.1 પ્રા.શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી.

શાળામાં ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક અનિરૂધ્ધભાઈ પટેલ દ્વારા ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં કુલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.તમામ વિદ્યાર્થીઓ ને ચાર ટીમ માં વહેચવામાં આવ્યા.શાળાના શિક્ષિકા બહેન પ્રિયંકાબેન ગોહેલ એ સ્કોરર અને નિર્ણાયક તરીકે ની ભૂમિકા ભજવી..

ટીમ - 1 ડૉ.અબ્દુલ કલામ ટીમ

          મારૂ સોનમ. પી

          ચૌહાણ અસ્મિતા.આર

          મારૂ સુમિત. પી 

ટીમ - 2 ડૉ.વિક્રમભાઈ સારાભાઈ

         ઝાંપડા રાહુલ.કે.

         ઝાંપડા સાગર.વી.

         ઝાંપડા ભાવિન.જી

ટીમ - 3 સુનિતા વિલયમ્સ

        તડવી જ્યોતિકાબેન.કે

        ઝાંપડા મિલન.જે

        રાઠવા કિશન


ટીમ - 4 હોમીભાભા

          ઝાંપડા ધવલ. એલ

         વેગડ હરેશ.જે

         ઝાંપડા ચેતન.કે

સ્પર્ધા ના ચાર રાઉન્ડ ના અંતે ટીમ 1 "ડૉ.અબ્દુલ કલામ ટીમ" વિજેતા થતાં શાળા પરિવાર વતી અભિનંદન આપવામાં આવ્યા.












Comments