શિક્ષક દિન ની ઉજવણી


ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મ દિન નિમિતે આજરોજ ૦૫/૦૯/૨૦૨૩ રોજ અમારી શ્રી કેરિયા નં ૧ પ્રા.શાળામાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.શાળા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એ આજે શિક્ષક - શિક્ષિકા બની ને શાળાનું સંચાલન કર્યું.





Comments