આજરોજ શ્રી કેરીયા નં શાળા ના મદદનીશ શિક્ષક શ્રી રાજેશભાઇ એન. ખાંડીવાળ સાહેબ ની બોટાદ તાલુકાના લાખેણી ક્લસ્ટર માં સી.આર.સી કૉ. ઓર્ડીનેટર તરીકે પ્રતિનિ યુક્તી થતા આજરોજ શાળા પરિવાર વતી ભારે હ્રદયે વિદાય આપવામાં આવી.
રાજેશભાઈ જેવા કર્મનિષ્ઠ શિક્ષકશ્રી ખોટ બાળકો અને શાળા પરિવાર ને હંમેશા રહેશે.શાળા પરિવાર સાહેબ ને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે......Best wishes Rajesbhai For New Inning...
Comments
Post a Comment