દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર

આજરોજ શ્રી કેરિયા નં.1 પ્રા.શાળામાં ગામના અને હાલ મુંબઈ રહેવાસી જેમાં શાહ અનસુયાબેન ચંદ્રકાંતભાઈ મગનલાલ,શાહ મંછાબેન રમણીકલાલ મગનલાલ,શાહ અલ્પાબેન ગીરીશકુમાર વ્રજલાલ,દોશી રીટાબેન પ્રવીણકુમાર રમણીકલાલ,શાહ કુસુમબેન કાંતિલાલ ,નીતિનભાઈ અને નીમેશભાઈ પરિવાર તરફથી શાળા ના તમામ બાળકોને ખજૂર પાક તથા પેંડા ની મીઠાઈ ખવડાવવામાં આવી..


તથા આ પરિવાર તરફથી શાળા ને ઇલેક્ટ્રિક બેલ લાવવા માટે 5000-/ રૂપિયાનું દાન આપવામાં આવ્યું..


શ્રી કેરિયા નં.1 શાળા પરિવાર આ ભામાશા પરિવાર નો હ્ર્દય પૂર્વક  ખૂબ ખૂબ આભાર માને છે...

જય જિનેન્દ્ર...🙏🏻

Comments