આ શાળા ના શિક્ષિકા બહેન શ્રી ગીતાબેન કરશન ભાઈ પટેલ ની સુરત મહાનગર પાલિકામાં બદલી થતાં આજરોજ બહેન શ્રી ને શાળામાંથી વિદાય આપવામાં આવી..
બહેન ના આ શાળામાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા હતા..બહેન ના શિક્ષણ કાર્યનો લાભ બાળકોને ખુબ જ મળ્યો છે..બહેન નો.ખૂબ ખૂબ આભાર... બહેન ને ભવિષ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના..









Comments
Post a Comment