બાળકો ને ભેટ

શાળા ના શિક્ષક શ્રી રાજેશભાઈ એન. ખાંડીવાલ તરફથી તેમના પિતા શ્રી ની પુણ્ય તિથિ નિમિત્તે શાળાના તમામ બાળકો ને બોલપેન,પેન્સિલ,રબર , ફૂટપટ્ટી વગેરે ની ભેટ આપવામાં આવી.

Comments