યુનિફોર્મ આપનારા દાતાશ્રી નું સન્માન
આજરોજ શ્રી કેરિયા નં.1 પ્રાથમિક શાળાના તમામ 120 વિદ્યાર્થીઓ ને અંદાજિત 66000 રૂપિયા ના યુનિફોર્મ આપનાર ગામના જ આગેવાન અને ઉદ્યોગપતિ દાતાશ્રી ભરતભાઈ વાઘાણી નું શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું.
કેરિયા નં.1 શાળા પરિવાર દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માને છે....
Comments
Post a Comment