નોટબુક અને ચોપડા વિતરણ

શ્રી કેરીયા નં.૧ પ્રા.શાળા ના શિક્ષક અનિરૂધ્ધકુમાર પંકજભાઈ પટેલ ના પિતાશ્રી શ્રી પંકજભાઈ બાબુભાઈ પટેલ તરફથી શાળા ના તમામ બાળકોને નોટબૂક અને ચોપડા (અંદાજે કુલ ૬૦૦) નું વિતરણ કરવામાં આવ્યું.


Comments