ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2020/21

આજ રોજ તા-25/03/2021 ના ગુરુવાર ના રોજ પાટી ક્લસ્ટર ના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2020-21 નું આયોજન કરવામાં આવ્યું.
COVID-19 ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન વર્ચ્યુઅલ માધ્યમ(GOOGLE MEET) દ્વારા કરવામાં આવ્યું હતું.

પાટી ક્લસ્ટર ની તમામ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ પ્રદર્શન માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને વિવિધ કૃતિઓ રજૂ કરી.

ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન -2020/21 




Comments