"પુસ્તક વાચક સ્પર્ધા"

"પુસ્તક વાચક સ્પર્ધા"

તા- 08/02/2020

આજ રોજ શ્રી કેરિયા નં 1 પ્રાથમિક શાળામાં "પુસ્તક વાચક સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો અને તેમને વાંચેલ પુસ્તક વિશે તેનું વિષય વસ્તુ રજૂ કર્યું અને પુસ્તક સમીક્ષા કરી.જેમાંથી દરેક ધોરણમાંથી પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થી ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.











Comments