પાટી ક્લસ્ટર પુસ્તક વાચક સ્પર્ધા-2020

પાટી ક્લસ્ટર "પુસ્તક વાચક સ્પર્ધા"

તારીખ-15/02/2020

સ્થળ- મોટા ઝીંઝવાદર પ્રાથમિક શાળા


 કાર્યક્રમ ની શરૂઆત "મનુષ્ય તું બડા મહાન હે" પ્રાર્થના થી કરવામાં આવી.યજમાન શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ દ્વારા પધારેલ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું શબ્દોથી સ્વાગત કર્યું.ત્યારબાદ તાજપર પ્રા.શાળાના શિક્ષકશ્રી સંજયભાઈ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓ ને જીવનમાં "પુસ્તકનું મહત્વ" વિશે સમજ આપી.ત્યારબાદ શ્રી પાટી કલસ્ટરના સી.આર.સી શ્રી જનકભાઈ સાબવા સાહેબે પુસ્તક વાચક સ્પર્ધાની માહિતી આપી સ્પર્ધા શરૂ કરાવી.ત્યારબાદ ક્રમશઃ ભાગ લીધેલ વિદ્યાર્થીઓ એ પોતે વાંચેલ પુસ્તક વિશે સમીક્ષા રજુઆત કરી.










ભાગ લીધેલા વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ તથા ધો.6 ,7 અને 8 માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ અને આભારવિધિ







કાર્યક્રમ ના અંતે બાળકોને ગરમાં-ગરમ પાઉંભાજી નું ભરપેટ ભોજન.






Comments