71માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી

શ્રી કેરીયા નં 1 પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી મિત્તલબેન અમૃતભાઈ જાખણીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.

બાળકોને યોગ કસરત કરાવવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે બાળકોને મિઠાઈ વહેચવામાં આવી.










Comments