"સ્વચ્છતા હી સેવા" મહાત્મા ગાંધીજી 150 જન્મ જયંતિ અંતર્ગત કાર્યક્રમ










મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ સમાપ્તિ નિમિત્તે શાળામાં આજ રોજ સફાઈ કાર્યક્રમ,સ્વચ્છતા નું મહત્વ સમજાવવામાં આવ્યું.બાળકો ને પ્લાસ્ટિક ના ઉપયોગથી થતાં નુકશાન અંગે ની સમજ આપવામાં આવી.તથા ભારત ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યાં.













Comments