પાટી ક્લસ્ટર કલા ઉત્સવ 2019

પાટી ક્લસ્ટર કલા ઉત્સવ 2019

તારીખ-27/09/2019

સ્થળ- પાટી કે.વ.શાળા

આજ રોજ પાટી કે.વ.શાળા ખાતે "કલા ઉત્સવ" અંતર્ગત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.ક્લસ્ટર ની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને ખૂબ ખૂબ અભિનંદન.

























Comments