"એક અસરકારક યોજના"

"એક અસરકારક યોજના"

ર્ગમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીનું પ્રમાણ ઘટાડવા ધો.8 ના વર્ગ શિક્ષકશ્રી અનિરૂધ્ધકુમાર પી.પટેલ દ્વારા  માટે એક યોજના અમલમાં મુકવામાં આવી.જે અંતર્ગત ધો.8માં જુલાઈ માસ દરમિયાન 100% હાજરી વાળા બાળકોનું સન્માન તેમજ ઇનામમાં બોલપેન આપવામાં આવી.

આ 100% હાજરી વાળા બાળકોમાંથી ચિઠ્ઠી ઉપાડી ને  ઑગષ્ટ માસ માટે મોનિટર ની નિમણૂંક કરવામાં આવી।  




Comments