GOOD TOUCH BAD TOUCH SEMINAR IN OUR SCHOOL
આજ રોજ તા-૦૧/૦૨/૨૦૧૯ શુક્રવાર ના રોજ શ્રી કેરિયા નં ૧ પ્રા.શાળામાં શ્રીજી એજ્યુ. સેવા ટ્રસ્ટ તથા બોટાદ જિલ્લા પોલીસ ના સંયુક્ત ઉપક્રમે “
સંવે દના –એક અભિ યાન” કાર્યક્રમનું આયોજન થયું.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને વિવિધ ચિત્રો અને વિડીયો નિદર્શન દ્વારા ‘
GOOD TOUCH & BAD TOUCH’ વિશે માહિતગાર કરવામાં આવ્યા.આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ નો છે.આ કાર્યક્રમ સમગ્ર દેશમાં શરૂ થાય એવી અભ્યર્થના સાથે શ્રીજી એજ્યુ. સેવા ટ્રસ્ટ તથા બોટાદ જિલ્લા પોલીસ નો ખૂબ ખૂબ આભાર ...
Comments
Post a Comment