Skip to main content
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટી મોક ડ્રીલ
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટી મોક ડ્રીલ
અમારી શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટી મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું.
બાળકોને આગ લાગે ત્યારે શું પગલાં લેવા અને ફાયર સેફટી સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પ્રેક્ટિકલ દ્વારા આપવામાં આવી.
Comments
Post a Comment