સ્માર્ટક્લાસ નું લોકાર્પણ

                     સ્માર્ટક્લાસ નું લોકાર્પણ 
અમારી કેરીયા નં 1 પ્રા.શાળામાં માનનીય કલેક્ટરશ્રી ,બોટાદ તરફથી મળેલ સ્માર્ટ કલાસ નું લોકાર્પણ શ્રી વિજયભાઈ વાળા સાહેબ અને શ્રી ધર્મેન્દ્રભાઈ ખાચર સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું...  માનનીય કલેક્ટર સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર...





Comments