શ્રી કેરિયા નં-૧ પ્રા.શાળામાં સ્કુલબેગ વિતરણ


                       શ્રી કેરિયા નં-૧ પ્રા.શાળામાં  સ્કુલબેગ વિતરણ 


                       “જય શ્રી સ્વામીનારાયણ સત્ય છે”






                                                   
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શ્રી કેરિયા નં-૧ પ્રા.શાળા, તા.જી. બોટાદ ની શાળામાં ભણતા બાળકોને સંસ્થા વતી સ્કુલબેગ આ શાળાના ૧૧૨ બાળકોને માનવ સેવા અભિયાનના દાતાશ્રી વિશ્રામભાઇ જાદવભાઇ વરસાણી ગામ-ભારાસરના સૌજન્યથી મળેલ છે.જે બદલ અમે સૌ આપ સૌના આભારી છીએ અને આવો લાભ ગ્રામ્ય પંથક ના ગરીબ બાળકોને શૈક્ષણિક હેતુ સર મળતો રહે એવી અભ્યર્થના સાથે અમે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ.
                         

Comments