• ગણિત વિજ્ઞાન મંડળ
એકવીસમી સદીમાં પણ આપણા દેશ ના લોકો વહેમ,અંધશ્રધ્ધા,જાદુ,જંતર-મંતર માં મને છે ત્યારે આપણે શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત નીચે આપેલ નાના નાના પ્રયોગો દ્વારા ગમ્મત સાથે બાળકો ની અંધશ્રધ્ધા દુર કરીએ .નીચે આપેલ વર્ડ ફાઈલો માં કેટલાક પ્રયોગો આપેલ છે.જે ડાઉનલોડ કરી અંક બનાવી પ્રાથના માં પણ દરરોજ એકાદ પ્રયોગ કરી પ્રાથના પણ જીવંત બનાવી શકાય.
ગણિત ગમ્મત ફાઈલ વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૧ .
વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૨ વિજ્ઞાનપ્રયોગ ફાઈલ -૩
વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૪ વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૫
મિત્રો એસ.એસ.એ દ્વારા મળેલ સીડી માંથી ની વીજ્ઞાન ના કેટલાક એકમો ની ફાઈલ મુકેલ છે જે ડાઉનલોડ કરી આપ Gujarati_Interface ઉપર ક્લિક કરી તમારા કોમ્પ્યુટર માં બતાવી શકશો.
FALESH PLEYAR ડાઉનલોડ કરેલું હોવું જોઈએ.
Comments
Post a Comment